Parivarik Club
અમારા કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અને યાદગાર ક્ષણોની ઝલક.
સદગુણ જયતે લગ્નોત્સુક યુથ ગેટ ટુ ગેધર
લગ્નોત્સુક યુવાનો માટે વાર્ષિક પુસ્તિકા ૨૦૨૫-૨૬ માટેનું આયોજન. માત્ર લગ્નોત્સુક જૈન, વૈષ્ણવ, પટેલ, બ્રાહ્મણ, સોની, ભાવસાર, લોહાણા સમાજના કુંવારા યુવક-યુવતી માટે.
ઓનલાઇન નોંધણી
- નોંધણી અંતિમ તારીખ ૬/૧૧/૨૫ ગોવર્ધનપૂજા સુધી રહેશે.
- પાત્રતા: ભારતમાં રહેતા લગ્નોત્સુક કુંવારા યુવક / યુવતી (ઓછામાં ઓછું ૨૧ વર્ષ).
- દરેક ઉમેદવારે WhatsApp પર ક્યુઆર સ્કેન કરીને ફોર્મ ભરવાનું રહેશે.
- ગેટ ટુ ગેધર કાર્યક્રમમાં હાજરી માટે જરૂરી રહેશે.
વિશેષ રજીસ્ટ્રેશન (ઓફલાઇન)
- માહિતી: ગોવર્ધનપૂજા અંગેની વિગતો / NRI ઉમેદવારો.
- જૂથ કાઉન્સેલિંગ માટે અલગથી સંપર્ક કરવો.
યુથ ગેટ ટુ ગેધર
કુંવારા યુવક-યુવતી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સમય અને સ્થળની જાણ WhatsApp દ્વારા થશે.
- માત્ર લગ્નોત્સુક ઉમેદવારો જ ભાગ લઈ શકશે.
- ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.
સદગુણ જયતે બાયોડેટા મંડળ - શુભલાભ
લગ્ન માટેની યોગ્ય માહિતી અને બાયોડેટા માટે અમારી ટીમનો સંપર્ક કરી શકો છો.
નોંધ: માત્ર ૧૮ થી ૨૧ વર્ષની ઉંમરના કુંવારા લગ્નોત્સુક ઉમેદવારોને વિનંતી છે કે ઉપરોક્ત નિયમ વાંચ્યા પછી નોંધણી કરાવી.
નોંધ:~માત્ર ૧૮ થી ૪૫ કુંવારા લગ્નોત્સુક ઉમેદવાર ને ઉપરોક્ત પોસ્ટર માં નિયમ વાંચી લેવા માટે વિનંતી ત્યાર પછી નીચે બટન દબાવી ફોર્મ ભરીને તમારી સંપૂર્ણ માહિતી પુરી ભરો