Lagna Parichay Annual Directory - 19h Edition - 2026- 27
Off. : Shree Shakti Management, Lower Ground Floor, Shop No.20, Center Point, Panchvati Cross Road, C.G. Road, Ahmedabad – 6
Since 2012 to 2026, we published Lagna Parichay Annual Directory, Jain and Vaishnav include for Higher Gyanti’s Lagnoatsuk. Candidates, Our Sponsors, Wellwisher and Donor’s Co-operat us, we published its. Special thanks to Newspaper’s media supporters give us lots of confidence our victory. Our no profit no loss friendly NGO social work and people are appreciate us.
In this year we published 19th Edition of Lagna Parichay Annual Directory. Candidates Bio-data registration free. Also we sent all biodata in PDF format by Whatsapp, Facebook and also our website from SADGUN JAYATE. So, we kindly request to give us your donation by advertisement as a best supporters and also build up our confidence and social work.
| Sr. | Advertisement details ( 1lakh + pdf copy sending on whatsapp) | Sadgunjayate 2026-2027 |
|---|---|---|
| 1. | Gold Sponser (Last Title) + Logo On Main Title | 6,00,000/- |
| 2. | Silver Sponser (Inside Main Title) + Logo On Main Title | 4,00,000/- |
| 3. | Co-sponsor (Lat title inner side) + Logo On Main Title | 2,50,000/- |
| 5. | Supporter-1 (First page inside book) + Logo On Main Title (Sarkar Jewellers) | 75,000/- |
| 6. | Supporter-2 (Last page inside book) + Logo On Main Title (Malabar Gold & Diamonds) | 50,000/- |
| 7. | Spe.Business Promotion + Logo On Main Title | 35,000/- |
| 8. | Full page | 16,000/- |
| 9. | Half Page | 8,000/- |
| 10. | Quarter Page | 4,000/- |
Above advertisement rate are Sadgunjayate 2026-2027 Edition, we are launch our edition on Facebook, Instagram, What’sapp in Special PDF Format whose connecting 1,00,000 above people
- ⭐ 15 times Rs. 20,000/-
- ⭐ 05 times Rs. 09,000/-
- ⭐10 times Rs. 15,000/-
- ⭐02 times Rs. 05,000/-
Cheque / D.D. in favour of
Shree Shakti Management / Sadgun Jayate / Kaushal Shah
FACEBOOK : SADGUNJAYATE
Facebook : LPDC Kaushal Shah
Editor : KAUSHAL JAYANTILAL SHAH
📞 Mo. 8866838883
17 Edition – Year 2024-2025
સદગુણ જયતે લગ્ન પરિચય વાર્ષિક પુસ્તિકા ૨૦૨૬-૨૭
દેવ દિવાળી અંક • { ૧૯ મી આવૃતિ }
૨૦૧૨ થી ૨૦૨૬ સુધીમાં
૧૮ આવૃતિ પ્રકાશિત થઈ છે,
જેમાં આશરે ૯૦૦૦ થી વધુ બાયોડેટા
પ્રકાશિત કરવામાં આવ્યા છે અને તેમાંથી આશરે
૨૫૦૦ થી વધુ લોકો લગ્ન ગ્રંથિથી જોડાયા છે.
લગ્ન પરિચય પુસ્તિકા ૨૦૨૬-૨૭
"સદગુણ જયતે લગ્ન પરિચય વાર્ષિક પુસ્તિકા ૨૦૨૬-૨૭ દેવ દિવાળી અંક { ૧૯ મી આવૃતિ }"
ખાસ સૂચના — મફત નામ નોંધણી 🆓
નીચે જણાવેલ સમાજના ૧૮ થી ૪૫ વર્ષના લગ્નોત્સુક સિંગલ યુવક-યુવતી, જે ભારતમાં રહેતા હોય અને ગ્રેજ્યુએટ કે તેથી વધુ ભણેલા હોય, તેઓ વેબસાઇટમાં ફોર્મ ભરીને મફત નામ નોંધણી કરાવી શકે છે.
- જૈન વાણિયા
- વૈષ્ણવ વાણિયા
- બ્રાહ્મણ
- પટેલ
- સોની
- ભાવસાર
- કંસારા
- લોહાણા
યુથ ગેધરીંગ ફંક્શન
યુથ ગેધરીંગ ફંક્શન ૧૩ / ૨૦ ડિસેમ્બર ૨૦૨૬ ના રોજ યોજાનાર છે.
- કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રવેશ પેમેન્ટ કરવું જરૂરી રહેશે.
- કરવામાં આવેલ પ્રવેશ પેમેન્ટ ગિફ્ટ વાઉચર સ્વરૂપે પરત મળી જશે.
- સ્થળ, સમય અને આમંત્રણની વિગત રજિસ્ટર્ડ યુથ ગેધરીંગ મેમ્બરોને WhatsApp દ્વારા જણાવવામાં આવશે.
- WhatsApp દ્વારા માહિતી ૧ થી ૭ ડિસેમ્બર ૨૦૨૬ દરમિયાન આપવામાં આવશે.
ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે ખાસ નિયમ
નિયમ મુજબ રજિસ્ટ્રેશન ઓનલાઇન કરવામાં આવશે તો જ ઉમેદવારનો સમાવેશ ડિરેક્ટરી & યુથ ગેધરીંગ માં કરવામાં આવશે.
ખાસ નોંધ: જો માહિતી અધૂરી હોય અથવા નિયમો મુજબ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું ન હોય અને પેમેન્ટ કર્યું હશે, તો તે પેમેન્ટ પરત મળશે નહીં અને ગિફ્ટ વાઉચર પણ મળશે નહીં.
Sadgun Jayate Lagn Parichay Directory
અત્યાર સુધી પ્રકાશિત થયેલી બધી પુસ્તિકાઓ. વાંચવા માટે કવર પર ક્લિક કરો.
SJLPD-1
SJLPD-2
SJLPD-3
SJLPD-4
SJLPD-5
SJLPD-6
SJLPD-7
SJLPD-8
SJLPD-9
SJLPD-10
SJLPD-11
SJLPD-12
SJLPD-13
SJLPD-14
SJLPD-15
SJLPD-16
SJLPD-17










